Sindhu Uday Today

News Website

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ઇન્ટર્નશિપ માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ઇન્ટર્નશિપ માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો
Views: 39
0 0

Read Time:1 Minute, 32 Second
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ઇન્ટર્નશિપ માર્ગદર્શન અંગે વર્કશોપ યોજાયો

 દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ અને નવજીવન ઇંગ્લિશ મિડિયમ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે અભ્યાસ કરતા ટી.વાય.બી.એ. અને બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને NEP 2020 અભ્યાસ અંતર્ગત ઇન્ટર્નશિપ અંગેનો વર્કશોપ આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદર અને વાઈસ પ્રિન્સિપાલશ્રી ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

વર્કશોપમાં આરંભે આચાર્યશ્રી ડૉ. આર.બોદરએ સૌને આવકારી, ઇન્ટર્નશિપનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓ વ્યાવસાયિક સ્તરે પોતાની સ્કીલ વિકસાવી પોતાની કારકીર્દી સરળતાથી ઘડતર કરે તે માટે શુભેચ્છાઓ આપી હતી.

આજના માર્ગદર્શન કાર્યક્રમમાં કૉલેજ ઇન્ટર્નશીપ નોડલ ઓફિસરશ્રી ડૉ.એ.બી. અગ્નિહોત્રી, ડૉ.મુકેશ ટગરિયા અને ઇંગ્લિશ મિડિયમ કોમર્સ કૉલેજ, દાહોદના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા.નિરાલી પાંડે ઉપસ્થિત રહી ઇન્ટર્નશિપ અંગે માહિતી પૂરી પાડી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *