Sindhu Uday Today

News Website

ગરબાડા ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો: બાળકો અને મહિલાઓનું બહુમાન કરાયું

ગરબાડા ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો: બાળકો અને મહિલાઓનું બહુમાન કરાયું
Views: 20
0 0

Read Time:1 Minute, 1 Second
ગરબાડા ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો: બાળકો અને મહિલાઓનું બહુમાન કરાયું


ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ વિવિધ આંગણવાડી કેન્દ્રો પર ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ના વિજેતા બાળકોને ઇનામો અપાયા હતા.

કાર્યક્રમ દરમિયાન સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને THR વિતરણ કરી મુખ્યમંત્રીનો પોષણ અને મહિલા કલ્યાણલક્ષી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

અંતમાં, ગ્રામીણ સ્તરે ઉત્કૃષ્ટ સેવા આપનાર આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આંગણવાડી બેનો,આશા વર્કર બેનો તથા લાભાર્થીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *